રાપર ખાતે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ના ફોર્મ ભરાયા

આજે રાપર મામલતદાર કચેરી ખાતે ચુંટણી અધિકારી કિરણસિંહ વાધેલા પાસે આજે રાપર તાલુકા ના ફતેહગઢ જિલ્લા પંચાયત ની બેઠક માટે કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે જયવિરસિંહ મંગરુભા વાધેલા એ ફોર્મ ભર્યું હતું ઉપરાંત આ જિલ્લા પંચાયત હેઠળ આવતી તાલુકા પંચાયત ની બેઠક માટે ફોર્મ ભરાયા હતા આ સમયે ચુંટણી અધિકારી કિરણસિંહ વાધેલા મામલતદાર એચ જી પ્રજાપતિ નાયબ મામલતદાર મહેશ ઠક્કર નિકુલસિંહ વાધેલા વસંતભાઈ પરમાર વિપુલ ચૌધરી ડી. પી. રાઠોડ પ્રભુ ભાઈ સામળીયા એ ફોર્મ ભરવા માટે કામગીરી હાથ ધરી હતી આ સમયે કોગ્રેસ ના આગેવાનો લક્ષ્મણસિંહ વાધેલા.. કાંતિલાલ ઠક્કર ભચુભાઈ આરેઠીયા રાપર તાલુકા કોંગ્રેસ પ્રમુખ બહાદુરસિંહ પરમાર જયેનદ્ ચૌધરી પુંજાભાઈ ચૌધરી મુકેશ પટેલ કાનાભાઈ આહિર ઠાકરશી પારેખ વિનોદ પરસોંડ મંગરુભા વાધેલા.. ગજુભા વાધેલા રમેશ ચાવડા ભીખુ સોલંકી ભરત મઢવી ભરત ઠાકોર મહેન્દ્રસિંહ વાધેલા હનુભા વાધેલા.. પરબત ભાઈ પટેલ. રણમલ પટેલ ભોજાભાઈ કોલી હાસમ ભાઈ સિધ્ધિક ઘાંચી જીતુ મારાજ અમરસીઠાકોર મોરાર ચાવડા ધારાભાઈ ભરવાડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા