રાપર ખાતે જિલ્લા પચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ના ફોર્મ ભરાયા.
આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારીશ્રી આર કે રાઠવા વિપુલસિંહ જાડેજા જીજ્ઞેશ પ્રજાપતિ તેમજ સ્ટાફ આજ રોજ રાપર તાલુકા પંચાયત ની કીડીયાનગર ની સીટ ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમરીબેન બાબુભાઈ ચાવડા એ પોતાનુ ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવ્યું છે આ વખતે રાપર તાલુકા પંચાયતની કીડીયાનગર ની સીટ ઉપર પહેલી વખત ત્રિપાંખિયો જંગ જોવા મળશે