રાપર ખાતે જિલ્લા પચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ના ફોર્મ ભરાયા.
રાપર ખાતે જિલ્લા પચાયત અને તાલુકા પંચાયત ની ચૂંટણી ના ફોર્મ ભરાયા. આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી અધિકારીશ્રી આર કે રાઠવા વિપુલસિંહ જાડેજા જીજ્ઞેશભાઈ ડાયાલાલ ચાવડા તેમજ સ્ટાફ આજ રોજ રાપર તાલુકા પંચાયત ની કીડીયાનગર ની સીટ ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાણીબેન વિસાભાઈ ચૌહાણ એ પોતાનુ ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ હતુ જેમા રાપર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નસાભાઈ દૈયાં ડોલર મારાજ કીડીયાનગર સરપંશ્રી રમેશભાઈ જાદવ ચિત્રોડ સરપંશ્રી સામતભાઈ દિલીપભાઈ જાદવ વજાભાઈ પરમાર બબાભાઈ રાઠોડ તેમજ કીડીયાનગર ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વખતે રાપર તાલુકા પંચાયતની કીડીયાનગર ની સીટ ઉપર પહેલી વખત ત્રિપાંખિયો જંગ જોવા મળશે