લીંબડી થી રાણપુર હાઈવે પર આવેલ ભગૃપુર પાસે પેટ્રોલ પંપ પાસે ઈકકો ચાલક બાઈક ચાલકને અડફેટે લેતાં બાઈક ચાલકનુ ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું ત્યારે ઈકકો ચાલક ફરાર
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઈકકો ગાડીમા 3 ઉપરાંત લોકો હતા ત્યારે અકસ્માત સર્જાતા તમામ ઈકકો ચાલક ઈકકો ગાડી મુકી ફરાર થયા
વિઓ
ત્યારે હાલ 108 દ્વારા તાત્કાલિક અસરથી અકસ્માતમા અવશાન થયેલ અજયભાઈ પાંચાભાઈ કોઠારીયાને તાત્કાલિક લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા
ત્યારે હાલ આ બાબતે અકસ્માત સર્જાતા લીંબડી હોસ્પિટના ફરજપરના ડોક્ટરે તાત્કાલિક અસરથી ચુડા પોલીસને જાણ કરી
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા