ગાંધીધામમાં મીઠીરોહર ના બ્રિજ પર ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપર કાબૂ ગુમાવતા ટ્રેલર બ્રિજની દીવાર પર ફસાયો
જાણવા મળતી વિગતો મુજબ ગાંધીધામ મીઠીરોહર ના બ્રિજ પર ડ્રાઇવર ના સ્ટેરીંગ ઉપર કાબૂ ગુમાવતા ટ્રેલર બ્રિજની દીવાર પર ફસાઈ જતા ટ્રેલર નું દરવાજો ખોલી ડ્રાઇવર બ્રિજ ઉપર થી નીચે પટકાયા હતો