ભુજ માં પોલીસ સી. લાઈન ની બિલ્ડિંગ નંબર -૨ ની છત ઉપર કોઈ કારણ સર પાણીની ટાંકી લાગી આગ

જાણવા મળતી મુજબ આજે સાંજે ૦૬:૧૫ એ ભુજ પોલીસ હેડક્વાર્ટર ઇન્ચાર્જ પીએસઆઈ શ્રી ચૌહાણ સાહેબ નો કોલ ભુજ ફાયર બ્રિગેડ ને આવતા કે ભુજ માં આવેલ પોલીસ સી. લાઈન ની બિલ્ડિંગ નંબર -૨ ની છત ઉપર કોઈ કારણ સર પાણીની ટાંકી આગ લાગેલ છે ભુજ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક પહોંચી ને આગ પર કાબૂ મેળવ્યો હતો જેમાં યશપાલસિંહ વાઘેલા, મહેશ ગોસ્વામી તથા મહેશ લોહરા જોડાયા હતા.રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ