24 કલાકમાં નવા 266 કેસ નોંધાયા, 277 સાજા થયા, અમદાવાદમાં 1નું મૃત્યુ

શુક્રવાર સાંજના પાંચ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાક સુધીમાં અમદાવાદમાંં કોરોનાના કારણે વધુ એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ ૨૪ કલાકમાં નવા ૨૬૬ કેસ નોધાયો છે. ગુરૂવારે સારવાર દરમિયાન વધુ ૨૭૭ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૨,૬૬,૫૫૮ કેસ…