અ’વાદમાં લાખોની નકલી કરન્સી કેસમાં મોટો ખુલાસો, તાંત્રિક વિધીથી નકલી નોટોને અસલી બનાવવાનું હતું કાવતરૂ

c91ec44461b8059312a394a76f49d5c142a6dc9f2746c63f0339fd02ff5b81ad
અમદાવાદના સરખેજમા 7.34 લાખની નકલી નોટો કેસમાં SOGની તપાસમાં ખુલાસો થયો છે. આ નકલી નોટોને તાંત્રિક વિધીથી અસલી બનાવવા કાવતરૂ ઘડાયું હોવાનો ખુલાસો થયો છે. SOGએ આ કેસમા વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે. પરંતુ મુખ્ય આરોપી હજી ફરાર છે. જેની પોલીસે તપાસ હાથ ધરી છે.