ગાંધીધામ વોર્ડ નં. 9ના સમજવાદી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરાયુ હતુ
ગાંધીધામ વોર્ડ નં. 9ના સમજવાદી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરાયુ હતુ જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા . ગાંધીધામ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2021 ના ઉમેદવાર નવીનભાઈ કાનજીભાઈ ભટ્ટી એજીતવા ના સંકલ્પ સાથે આ વોડઁ ના લોકો ને ભરોસો દેવડાવયો હતો કે લોકો ના વચ્ચે રહીને લોકો ના કામો કરી બતાવસુ . આ કાયઁકમ મા સમાજવાદી પાર્ટી ના કાયઁકરો ઉપસ્થિત રહ્યાં હતાં. લાલજીભાઈ બળિયા, નવીનભાઈ કાનજીભાઈ ભટી, પ્રેમ મહેશ્વરી, જગદીશ કાનજી ભટી, રફીક મામદ, વિશાલ પ્રેમજી થોટીયા, મનોજભાઈ પરમાર, અબ્દુલ ગુલમામદ રાયમા, શ્રીમાળી જીતેન, રાજુભાઈ ચૌહાણ, અર્જુનભાઈ ધેડા, રમેશભાઈ ચૌહાણ,