અક્ષર પટેલ સ્વામિનારાયણ મંદિરે દર્શને

રાજકોટઃ પોતાની ટેસ્ટ કારકિર્દીમાં પ્રથમ જ ટેસ્ટ મેચમાં પાંચ અને ગઈકાલથી અમદાવાદમાં શરૂ થયેલ ટેસ્ટમાં ૬ વિકેટ ઝડપનાર સ્પિનર અક્ષર પટેલ વડતાલ સ્વામિનારાયણ મંદિરના દર્શને ગયા હતા. સંતો મહંતો દ્વારા અક્ષર પટેલનું સન્માન કરવામાં આવેલ.