કચ્છની તમામ 5 નગરપાલિકામાં ભાજપનો વિજય, પ્રથમ વખત યોજાયેલી ચૂંટણી માં મુન્દ્રા તાલુકાનાં બારોઇ ગામમાં ભાજપની જીત

2021માં કચ્છ જિલ્લા પંચાયતમાં 63.24 ટકા મતદાન તો 2015માં 66.3 ટકા મતદાન હતું
2021માં 10 તાલુકા પંચાયતમાં 63.37 ટકા મતદાન અને 5 નગરપાલિકાનું 50.82 ટકા મતદાન