ભચાઉમાં ભાજપનો ભવ્ય વિજય તાલુકા પંચાયતની 20 બેઠકમાથી 16 અને જિલ્લા પંચાયત.ની 4 બેઠકો પર ભવ્ય વિજય

  • કોંગ્રેસના આધોઇ ગઢ પર ગઢવીનો કબજો, ગુજરાત કોંગ્રેસ મંત્રીના પત્નીને હરાવ્યા, 2015માં જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસે કબજે કરી હતી
  • 2015માં તાલુકા પંચાયતમાં ભાજપે 13 અને 7 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો, તો જિલ્લા પંચાયતમાં 2 ભાજપ, 2 કોંગ્રેસને ફાળે ગઇ હતી