અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં covin-19 રચિકરણ યોજાયો

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં વિના મૂલ્યે કોરોનાની વેક્સિન આપવામાં આવી

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં ૬૦ વર્ષ ની ઉપર ના લોકો ને કોરોના (covin-19)ના રોગની સુરક્ષા માટે બાબરકોટ ગામની સરકારી દવાખાના માં વિના મૂલ્યે કોરોના ની વેક્સિન આપવામાં આવી રહી છે

બાબરકોટ ના ગ્રામ જનો કોરોના જેવી મહા બીમારીથી સુરક્ષિત અને સલામત તેમજ નિરોગી રહે કોરાના જેવી ભયંકર રોગથી રોગ મુક્ત થાય તેવા પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે

કામ ને સફર બનાવવા માટે ઇલાબેન મોરી,સોનલ સાખટ,તેમજ PHC નો પૂરા સ્ટાફ દ્વારા તેમજ ગામના સરપંચ અનક ભાઈ સાખટ,તેમજ ગ્રામજનો દ્વારા કામ સફર બનાવમાં આવ્યુ હતું

રિપોર્ટ : આદીલખાન પઠાણ (બાબરા)