લીંબડી ના ફીદાયબાગ સોસાયટી પાસે ઇકો કારમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો