ચુડા તાલુકાના વેજળકા ગામ પાસે ગમખ્વાર અકસ્માત મા બે લોકો ગંભીર રીતે ઘવાયા આ અકસ્માતમાં કારચાલક અકસ્માત કરીને નાસી છૂટ્યો હતો