અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના અકાળા ગામે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિર અને પ્રદર્શન માં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતએ ખાસ હાજરી આપી હતી