કંડલા કાસેઝ ખાતે 57 સ્થાપના દિવસ નિમિત્તે ભવ્ય સમારોહ નું આયોજન કરવામાં આવ્યું તો કંડલા મહાબંદર ની સ્થાપના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી એ કરી હતી