કચ્છ જિલ્લાના કાલર વાંઢ માં દરેક ગેર પીવાનું પાણી સમયસર પહોંચાડવાની કામગીરી કુમારી હર્ષાબહેન કરી રહ્યા છે જો દરેક ગામમાં ઍક હર્ષાબહેન જેવી દીકરી હશે તો તે ગામમાં હમેશા પાણીની વર્ષા થતી હતી