ભુજ તાલુકાના કુકમા ગામેથી વગર લાયસન્સની દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમને પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી પાડ્યો