સરકાર દ્વારા બેંકોને પાંચ લાખ રૂપિયા કે તેથી વધુ રકમની ડિપોઝિટ અને ગ્રાહકો અંગે વીમા સુરક્ષા કવચ પૂરું પાડવાના આદેશ આપવામાં આવ્યા છે તે અંગે ભારતીય માહિતી અધિકાર પ્રચાર-પ્રસાર સંઘ દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સમક્ષ માહિતી માંગવામાં આવી હતી પરંતુ બેંક દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યો જેમાં બેંક દ્વારા વીમા કંપની નો નામ સ્પષ્ટ થતો નથી