જાફરાબાદ તાલુકા ના હેમાંળ ગામે અઢી થી ત્રણ વષૅ ની દિકરી ઉપર દીપડાએ કયૉ હુમલો
જાફરાબાદ તાલુકા ના હેમાંળ ગામે અઢી થી ત્રણ વષૅ ની દિકરી ઉપર દીપડાએ કયૉ હુમલો હેમાળ ગામના તળાવ પાસે રહેતા અરજણભાઈ સાખટ ની અઢી વર્ષ ની દીકરી ઉપર દીપડાએ હુમલો કરતા ધટના સ્થળે મોત વન વિભાગ પણ પહોંચ્યું ધટના સ્થળે.108 ની મદદ થી જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયા.ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરેલ….રીપોર્ટ : આદીલખાન પઠાણ (બાબરા)