રાપર તાલુકા મા મહાશિવરાત્રી નિમિત્તે શિવાલયો મા ભક્તોજનો ઉમટયા
આજે ભગવાન ભોળાનાથ ના પવિત્ર તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે આજે રાપર શહેરમાં તેમજ આજુબાજુના શિવાલયો મા લોકો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા આજે રાપર શહેર ના રામેશ્વર મહાદેવ નાગેશ્ચર મહાદેવ કલ્યાણેશ્ચર મહાદેવ દુધેશ્ચર મહાદેવ તેમજ ઝર ટપકેશ્ચર પાતાળેશ્ચર મહાદેવ સહિતના આજુબાજુ ના શિવાલયો મા લોકો ઉમટયા હતા શિવાલયો મા મહામૃત્યુંજય મંત્ર હવન ભજન કિર્તન સહિત ના ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આજે નાગેશ્ચર તેમજ શિવાલયો મા હરેશ પરમાર ડાયાલાલ ચાવડા વાસુદેવ ભાઈ જોશી ઉમેશ સોની મેહૂલ જોશી લાલજીભાઈ કારોતરા ધર્મેન્દ્ર કચછી રશ્મિનભાઈ દોશી નિલેશ માલી નવિનભાઈ માલી સહિત ના લોકો ઉપસ્થિત રહ્યા હતા તો નાગેશ્ચર મંદિર ખાતે નાગેશ્ચર મિત્ર મંડળ દ્વારા વ્યવસ્થા રાખવામાં આવી હતી આમ આજે વાગડ વિસ્તારના શિવાલયો મા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા