ગઢસીસા ગૌ શાળા માં એક ગાય ના કુખે થી એક વાછરડા નો અલગજ ચિહ્નન જોવા મળતા લોકો જોવા માટે ઉમટ્યા
ગઢસીસા ગૌ શાળા માં એક ગાય ના કુખે થી એક વાછરડા નો અલગજ ચિહ્નન જોવા મળતા લોકો જોવા માટે ઉમટ્યા જેમાં પીઠ ના ભાગે એક જીભ જેવા આકારે જન્મ થતા મહાશિવરાત્રી ના દિવસે જન્મ થતા તેને શિવ ભગવાન ના પોઠિયા એટલે નંદી ના રૂપે લોકો જોઈ ને ખુશ થયા હતા અને નંદી ના દર્શન કર્યા હતા આ વાત ની ગૌ શાળા ના વલ્લભજી ભાઈ એ મોબાઈલ મારફતે ફોટો વિડીયો મેસેજ મારફતે જાણ કરતા લોકો ગઢસીસા પાંજરાપોળ તરફ લોકો જોવા માટે દોડી ગયા હતા અને લોકો ના મુખે એકજ ચર્ચા સાંભળવા મળતી કે આવું આપણે ક્યારેય જોયુ નથી આ પહેલી વખત જોયું છે અને બીજાઓ ને પણ આ વિસે જાણ કરતા રહ્યા અને આ વાત ની ગૌ શાળા ના મુંબઈ વસતા ટ્રસ્ટીઓ નવીનભાઈ/વિસનજીભાઈ/પ્રફુલભાઈ/જીજ્ઞેશભાઈ દેઢિયા ને પણ જાણ થતાં તેઓ પણ ખુશી વ્યક્ત કરી હતી અને તેમની પૂરેપૂરી સાર સંભાળ કરવા નિ સુચના આપી હતી અને સેવા કરવા ની અપીલ કરાઈ હતી અને ગૌ શાળા તમામ સ્ટાફ ના લોકો આની સેવા માં લાગી ગયેલ હતા અને મુંબઈ વસતા પ્રવીણભાઈ વિસરિયાએ પણ મોબાઈલ મારફતે ગૌ શાળા ના લોકો ને શુભેચ્છા આપી હતી રિપોટ બાય:દિલીપ જોશી કચ્છકેર ટી.વી.ન્યુઝ ગઢસીસા