નાઇટ દરમ્યાન પ્રોહિબિશનના બે ગણનાપાત્ર કેશો શોધી કાઢતી અંજાર પોલીસ
મહે પોલીસ મહાનિરીક્ષક શ્રી જે,આર. મોથારીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુરપાટીલ સાહેબ પુર્વ ક્રચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાધેલા સાહેબ અંજારવિભાગનાઓની સુચના માર્ગદર્શન હેઠળ અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા અંજારપોલીસ નાઓના સાથે અજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારના કેશો શોધવા નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે હકીકત મળેલ કે નાગલપર સીમ રામકો કંપની સામે પડતર જમીન પર બુલૈગર મનુભા વિહુભા વાઘેલા તથા સુજીત તિવારી રહે.બંન્ને પડાણા તા.ગાંધીધામ વાળાઓ તેના માણસો સાથે મળી ગે.કા.રીતે ઇગ્લીશ દારૂની વાહનોમાં હેરાફેરી કરી રહ્યા છે તેવી સચોટ બાતમી મળતાં તે જગ્યાએ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા સ્થાનિક જગ્યાએથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ-૧૭પ૬ તથા બીયરના ટીન નંગ-૪૮કિ.રૂપિયા ૪૪ss૩૦૦/- તથા તથા બે મોટર સાઇકલ તથા બે મોબાઇલ ફોન એમ કુલ્લે રૂ૧૧૭૪૮૦૦/૦૦ નમુદામાલ મળી આવેલ અને સ્થાનીક થી ઇગ્લીશ દારૂની હેરફેર કરતા બુટલૈગર મનુભા ચાર માણસો ને રાઉન્ડ અપ અપ કરેલ છે તથા બુટલેગર મેમુભા વિહુભા વાઘેલા અને તેઓ સાથીદાર સુજીત તીવારી હાજર ન મળી આવેલ જે અંગે અંજાર પોસ્ટમાં ગુનો રજી. કરી આગળની તપાસ હાથ ધરેલ છે હાજર મળી અાવેલ આરોપી: (૧) પીંકુ સોનારામ બૉરા ઉ.વ.૩૧ (૨) બિરેન હીરેન ડેબનાથ ઉ.વ.૩૨ (૩) હેમંત લોકેજર કોલીતા ઉ.વ.૨૦ તથા જી સુરેશ રામનરેગા પીકા ઉ,વ, ૧૬ ચારે રહે. હાલ રહે.મૂકેશ ટીમ્બર પડાણા ઘર ન મળેલ આરોપી. (૧) મનુભા વિકુભા વાધેલા હે. પડાણા તા-ગાધીધામ (૨) મુરજીત તીવારી રહે. પડાણા તા ગાધીધામ કબ્જે કરેલ મુદામાલ (૧) જુદી જુદી બ્રાંડની ૭૫૦ એમ એલ.ની કંપની શીલબંધ બોટલો નંગ- ૧૦૫૬ ૧કુલ્લ કિ.રૂ.૪,૩૯,૫૦૦/(૨ yત્નીયર ૫૦૦ એમ.એલ.ન કંમ્પની શીલબંધ બીયર નંગ- ૪૮ કુલ્લ કિ.રૂ.૪૮૦૦/(૩)સ્કોર્પીયો ગાડી રજી. નં.જીજે-૧ર-બીએફ-૩૭૮૯ કિ. રૂ:૪Booooooo (૪)મહેંદા કેનિયો ગાડી રજી.નં-જીજે-૧ર-એવાય-૮૦૮૭ કિ.રૂ.૨,૫૦,ooooo (૫) સ્પેન્ડર દસ મો સા. જેના રજી.ન-જીજે-૧૨-સીસી-૪૯૦ કિ.રૂ. રપ૦૦૦ (૬) હિરો કંપનીનું એચ.એફ. ડીલક્ષ મો.સા જેન જી.નં.જીજે-૧૨-ઈડી- ૭૦૪૮ કિ.રૂ.૫૦,૦૦૦/૦૦ (૭મોબાઈલ ફોન જા -૨ કિ.રૂ.પપ/* કુલ્લે કિ.રૂ.૧૧,૭૪,૮૦૦/૦૦ /-* તથા બીજી તરફ ખાનગી રાહે હકીકત મળેલ કે ગજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાવ ઉઠ્ઠ ગણા રાય રહે ક્રિશ્ચયનગરજાઘપાકું) મુળ રહે. ગાંધીધામ વાળો પોતાના કબજા ની ક્લરની અલ્ટો કાર નં-૭૩૮૧ વાળીમાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશીદારૂ વેચાણ માટે લઈ આવેલ છે અને હાલે આ ગાડી મેઘપર બોરીચીમાં આવેલ પારસનગર પાછળ ક્રિશ્ચયનનગરમાં આવેલ ચર્ચની બાજુમાં પડેલ છે જેથી તે જગ્યાએ રેઇડ કરતા કારમાથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ-૬૦ કિ.રૂ.૩૧૭ર૦૦/૦૦ મળી આવેલ હાજર ન મળેલ બારીપી:(૧) ગજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ રાવ ઉર્ફે ગજુ રાવ રહે. ક્રિયનનગર મેઘપરહ) મુળ રહે. ગાંધીધામ ને કરેલ મુદામાલ (૧) વિદેશી દારૂની કપ૦ મી.લી.ની સીલબંધ બોટલો નંગ-૬૦ કિ. રૂ.૩૧, ૨૦૦/૦૦ (ર)અલ્ટો કાર -જીજે-૧ર-સીપી-૭૩૮૧ વાળીની કિ.રૂ.રપ૦૦૦/૦૦ * કુલ્લે કિં. ર૮૧૨૦૦/૦૦ આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.એન. રાણા સાહેબ સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .