ભુજ બહુમાળી ભવન બહાર કચરાના ઢગલા માં કોઈ કારણો સર લાગી આગ
જાણવા મળતી વિગતો મુજબ ભુજ માં આવેલ બહુમાળી ભવન માં દીવાલ બહાર ની કચરાના ઢગલા માં કોઈ કારણ સર આગ લગતા ભુજ ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં યશપાલસિંહ વાઘેલા, દિલીપ ચૌહાણ, પ્રતીક મકવાણા, સાવન ગોસ્વામી જોડાયા હતા રિપોર્ટ બાય – કરણ વાઘેલા ભુજ