ભુજના મુસ્લિમ પરિવારને રૂ.50.000 ભરેલી બેગ પરત મળી

ગઇકાલે ભુજના rtoસર્કલ પાસેના વિસ્તાર માં મુસ્લિમ પરિવારની રૂ 50,000 ભરેલી બેગ ખોવાઈ ગઈ હતી. જે સંદર્ભે ભુજ શહેર બી ડિવિજન પોલિસ મથકે રજૂઆત કરવામાં આવી હતી અને ગણતરીના કલાકો માં જ આ બેગ એક નેક વ્યક્તિ દ્વારા પરત પોચાડવામાં આવી છે.પરિવારને રૂપિયા પરત મળતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.