ગાંધીના ગુજરાતમાં ઇગ્લીશ દારૂના કટિંગનો સફળ કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

મહે.પોલીસ મકનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ
સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ,વાઘેલા સાહેબ અંજાર વિભાગનાઓની સુચના
તથા માર્ગદરશન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા અજાર પોલીસ નાઓનાને ખાનગી રાહે બાતમી હકીકત
મળેલ છે કે મનુભા વિઠઠુભા વાઘેલા તથા સુજિત શંકર તિવારી રહે.બન્ને પડાણા વાળાઓએ પૂના ભાણા ભરવાડ
તથા રામા વજા ભરવાડ નાઓ પાસેથી વિદેશી દારૂની ક્ન્ટેનર ભરેલ ટ્રેલર મગાવેલ છે અને રાજુભાઇ અરજણભાઇ
આહિર(બરાડીયા)રડે, વરલી તા-ભુજ વાળાઓના કબ્જા ભોગવટાની અંજાર અથી ભુજ અજતા રોડ પર આવેલ વાડી
પર બીજા તેમના સાગરીતો ના વાહનો મગાવી તે જ્ગ્યાએ થી જીલ્લા મા અન્ય જ્ગ્યાઓએ દારૂ ની સપ્લાય કરાવ
માટે હેરાફેરી કરી કટીંગ કરી રહયા છે તેવી બાતમી મળતા ત્વરીત સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા સ્થાનીક
જ્ગ્યાએ વિદેશી દારૂ નુ ક્ટીંગ ચાલુ હોઇ રેઇડ દરમ્યાન ઇગ્લીશ દારૂ તથા બિયર ની પેટીઓ ૯૪૫ જેમા ઇગ્લીશ
દારૂની બોટલ નંગ ૯૧૮૦ તથા બીયરના ટીન નંગ ૪૩ર૦ મળી આવેલ અને એક ટ્રેલર લોડ કન્ટેનર એક
આઇવા ડ્મ્ફર તથા ટાટા જેનીયો યોધા તથા મારૂતી અલ્ટો કાર તથા બે મો.સા મળી આવેલ જે મુદામાલ કબ્જે લઇ
અને પકડાયેલ આરોપીઓને રાઉન્ડ અપ કરેલ હોઇ તેઓની પુછપરછ કરી વધુ તપાસ હાથ ધરેલ છે