ખૂબ ખૂબ અભિનંદન…🙏🏻 અમારા લોકલાડીલા સાંસદ વિનોદભાઇ ચાવડા

ખૂબ ખૂબ અભિનંદન…🙏🏻
અમારા લોકલાડીલા સાંસદ વિનોદભાઇ ચાવડા
હું આપનો ખૂબ જ આભારી છું આપે મુન્દ્રા ગામ ના અબોલ પશુઓ ગાયો આખલાઓ માટે લીધેલા પગલા તથા મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી કિશોરભાઇ પરમાર નો પણ ખુબ આભારી છું કે જીવ દયા નો અનોખો અને અવિરત પુણ્યનું કાર્ય પાર પાડ્યું છે
જીવ દયા પશુઓને ગૌશાળામાં રાખવા ની તેમની ઘાસચારા ની, તેમની જાળવણીની સારસંભાળની સંપૂર્ણ રજૂઆતોની માંગણીઓને આપે સ્વીકારી
આપના કર્યો ને અમે વધાવીએ છીએ ખૂબ જ ટૂંકા સમયની અંદર રજૂઆતો ને સ્વીકારી તથા મંજૂરી આપી લાંબા ગાળાનો લાભ આપ્યો છે તે બદલ..
હું વિનોદ અરવિંદભાઈ મહેતા આપનો ખુબ આભારી છું… 🙏🏻🙏🏻