ભચાઉ: કેનાલમાં ત્રણ ડૂબ્યા

37855bf3-c319-42d3-8fdc-7d2b4beb279c

ભચાઉ: પિતા અને બે પુત્રો કેનાલમાં ડૂબ્યા ભચાઉ નગરપાલિકાની ફાયરની ટીમ તેમજ અન્ય ગામ લોકો દ્વારા કેનાલમાં શોધખોળ શરૂ કરાઇ ડુબનાર ભચાઉ તાલુકાના વોધં ગામના વતની એક ની લાશ મળી આવી બાકીની શોધખોળ જારી રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ