રાજકોટ: કોરોનાથી લોકોને મળી રાહત

મળતી માહિતી મુજબ રાજકોટમાં ફરી કોરોના કહેર આજે એકપણ દર્દીનું મોત થયું નથી કોરોનામાં રાહત જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા બુલેટીનમાં આજે કોઈ મોત થયું નથી મંગલવારે 2 દર્દીના મોતમાં ડેથ ઓડીટ કમીટીએ રીપોર્ટ નીલ આપ્યો છે.આરોગ્યની વિભાગની સર્વેલન્સ કામગીરીમાં તાવ, શરદી, ઉધરસના લક્ષણો ધરાવતા 81 અને ધનવંતરી રથમાં 121 અને હેલ્પ સેન્ટરમાં 77 ઓપીડી કેસ બહાર આવ્યા છે.104 હેલ્પ લાઇનમાં 7 અને 108 હેલ્પ લાઇનમાં 40 કોલ્સ બહાર આવ્યા છે. 47 ટેસ્ટીંગ વાહનોમાં પ39 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે.