નખત્રાણાના નેત્રામાં પવનચક્કીની વિજલાઈનમાં યુવાનને લાગ્યો વીજશોક

ગામના સીમાડામાં ગાયો ચરાવતી વખતે બન્યો બનાવ ગાયોને વિજશોક લાગતા તેને બચાવવા જતા યુવાનને પણ વિજશોક લાગ્યો વિજશોકના કારણે યુવાન દાઝી જતા સારવાર માટે ભુજ ખસેડાયો હતો.  પવનચક્કીની વિજલાઈનોની સેફટીને લહીને ઉઠયા સવાલ અગાઉ આ પંથકમાં પશુ પક્ષીઓનો ભોગ આવી વિજલાઈનોએ લીધો છે. રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ