જામનગર રોડ પર એક ટ્રકે ટક્કર મારતા 3 ઘાયલ

મળતી માહિતી મુજબ /કાલાવડના નાની વાવડીમાં રહેતા 3 જણ પોતાની કારમાં રાજકોટથી પડધરી જતાં હતાં ત્યારે ન્યારા પેલેસ નજીક ઝડપે આવી રહેલા ટ્રકના ડ્રાઇવરે ટક્કર મારી લેતા ઇજા પહોંચાડી ત્રણેયને તુરંત જ રાજકોટની હોસ્પિટલ દાખલ કરાયા હતા.