જૂનાગઢ: જુગારધામ પર રેડ પાડતા ચાર મહિલા પકડાઈ

મળતી માહિતી મુજબ/ પોલીસને બાતમીના હકીકતના આધારે રેડ કરતા મધુરમ બાયપાસના ગોપાલધામ તક્ષશીલા સ્કુલ નજીકના બ્લોકમાં મહિલા સંચાલીત જુગારધામ પર પોલીસે રેડ પાડી મકાન માલીક મહિલા સહિત 4ને દબોચી હતી.