ભાવનગર શહેરના કુંભારવાળા માં આગ લાગી

ભાવનગર શહેર ના કુંભારવાળા માં આવેલ રોહીત મિલ પાંસે બાવળિયા માં આગ લાગી આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ તાત્કાલિક આવીને આગ પર કાબુ મેળવ્યો હતો આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી