શાપર: પોસ્ટ ઓફીસ પાસે રસ્તા પર સૂતેલા વૃધ્ધાને ટ્રકે કચડી નાખતા મોત

મળતી માહિતી મુજબ/ શાપર-વેરાવળમાં સર્વોદય પોસ્ટ ઓફીસની બાજુમાં ગીરનાર ટ્રાન્સપોર્ટની સામે સિમેન્ટ રોડ પર સૂતેલા વૃધ્ધા પર અચાનક ટ્રક ફરી વળતા મોત થયું હતુ.