ઘડુલી પાટીદાર મહિલા મંડળ દ્રારા વાઈટલ ફોર્સ જાગરણનું આયોજન કરવામા આવ્યું હતું

ઘડુલી પાટીદાર મહિલા મંડળ દ્રારા વાઈટલ ફોર્સ જાગરણનું ત્રણ દિવસ આયોજન કરવામા આવ્યું હતું આ અંગે રામજીભાઈ જણાવ્યું હતું કે પ્રેક્ટિકલ પ્રયોગ કરવ્યા હતા તેમજ સહિતના ગામ પાટીદાર સમાજના બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ઘડુલી પાટીદાર મહિલા મંડળના પ્રમુખ પાર્વતીબેન હળપાણી ઉપપ્રમુખ પાર્વતીબેન ધોળું મંત્રી લતાબેન સાંખલા ખજાનચી ભગવતીબેન પટેલ તેમજ રાજકોટ વનીતાબેન લીબાણી જણાવ્યું હતું કે ઘડુલી પાટીદાર મહિલા મંડળ દ્રારા ત્રણ દિવસ તેમજ લતાબેન સાંખલા જણાવ્યું હતું કે આવી યોગ શિબિર ફરી બીજી વખત થાય તેવી ખાતરી આપી હતી તેમજ દયાપરના પ્રતિનિધિ દર્શનભાઈ સોનીનો આભાર માન્યો હતો.
(તસ્વીર દર્શન સોની )