ધંધુકા તાલુકાના હડાળા ગામ પાસે અજાણ્યા બે વ્યક્તિઓ ની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી

ધંધુકા તાલુકાના હડાળા ગામ પાસે અજાણ્યા બે વ્યક્તિઓ ની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ધંધુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવીને આગળની તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર ગોહેલ સોહીલ કુમાર