માંગરોળ રોડ પર બાયોડિઝલનો જથ્થો પકડી પાડવામાં આવ્યો


મળતી માહિતી મુજબ/ માંગરોળ રોડ પરના રહેણાક મકાનના ફળીયામાંથી માંગરોળ મરીન પોલીસે ર3 બેરલ પ060 બાયોડીઝલ રૂા. 17,700 સહિત કુલ રૂા. 2,31,પ00નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. 2 આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.