લીંબડી તાલુકાના નાની કઠેચીમાં બે જૂથ વચ્ચે ઝઘડો તથા 8 ને ઇજાઓ પહોંચી હતી


મળતી માહિતી મુજબ/ સુરેન્દ્રનગર: નજીવી મુદ્દે મારામારીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે લીંબડી તાલુકાના નાનીકઠેચી ગામમાં બે જુથો વચ્ચે નજીવી ઝઘડો થતાં જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હિંસક હથિયારો સાથે બે જુથના લોકો આમને-સામને આવી જતાં મારામારી કરાઇ હતી. જે મામલે બંન્ને પક્ષો દ્વારા સામસામે નવ ઇસમો વિરુધ્ધ ગુનો દાખલ કરાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.