ગાંધીધામમાં કચરાના ઢગલામાં આગ લાગતાં દોડધામ મચી હતી

મળતી માહિતી મુજબ/ ગાંધીધામમાં કચરાના ઢગલામાં આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી.  બુધવારે રાત્રે 10.30 કલાકે બનેલી ઘટનાના કારણે દોડધામ મચી જવા પામી હતી અને નગરપાલિકાના ફાયર બ્રિગેડના ટીમે અંદાજે 2 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ વધુ વિસ્તરે નહીં તે માટે પગલા ભરી વધુ પડતું નુકશાન અટકાવ્યું હતું.