બગસરાના વિસ્તારમાં મોબાઇલ ટાવર ઉભો કરવા બાબતે રહેવાશીઓમાં રોષ ફેલાયો

મળતી મહતી મુજા/ બગસરાના વિસ્તારમાં મોબાઈલ કંપની દ્વારા ટાવર ઉભો કરવાની તૈયારીઓ શરૂ કરાતા અહીં રહેતા લોકો દ્વારા રહેણાક વિસ્તારમાં ટાવર ઉભો ન કરવા ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.