અબડાસા તાલુકાના લાલા બુડીયા ધોરાડ સેન્ચુરીમા આગ

લાલા બુડીયા ધોરાડ સેન્ચુરીમા આગ લાગી અંદાજે સો એકર જમીન પર આગનો બનાવ આગને સ્થાનિક લાલા ગામના લોકોએ આગ ઓલાવાના કરયા પ્રયત્ન આગ પર હાલ કાબુમા 3 કલાક ગ્રામજનો 5 – 6 ટ્રેકટર 2 અને ટેન્કરો 100 – 150 ગ્રામજનો એ જહેમત ઉઠાવી હતી.