લીંબડી તાલુકાના નાની કઠેચી ગામે એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થઈ મારામારી

હિંસક હથિયારો વડે મારામારીમાં અંદાજે ૨ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી મારામારી થઈ હોવાની આશંકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.

રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા 9016979696