ગાંધીધામ કાગોઁ વિસ્તારમા દબાણ હટાવવામાં આવ્યું

મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા ડીપીટી દ્વારા નોટિસ આપવામાં આવી હતી.પણ દબાણ હટાવવામાં આવ્યા ન હતા આથી ડીપીટી દ્વારા જાતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. વષોઁ જુના દબાણ હટાવવામાં આવ્યા.