જાગનાથ પ્લોટમાં એકટીવા ચાલક મહીલાને કારે ટક્કર મારતા ઇજાઓ પહોંચાડી

મળતી માહિતી મુજબ/ શહેરના જાગનાથ પ્લોટ વિસ્તારમાં એક્ટિવા ચાલક મહિલાને કરે ટક્કર મારતા ગંભીર ઇજાઓ પહોંચાડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.