ભુજના એરપોર્ટ રોડ પર સવારે ૪:૦૦ ટ્રેલરમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

ભુજના એરપોર્ટ રોડ પર સવારે ૪:૦૦ ટ્રેલરમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો જેમાં પરાગ જેઠી ,મામદ ભાઈ, રમેશ ગાગલ, જહેમત ઉઠાવી હતી. રિપોર્ટ બાય:કરણ વાઘેલા-ભુજ