ભુજ તાલુકાનાં લાખોંદ પાટીયા પાસે એક શખ્સે પી.એફ.ફંડ ઓફિસમાં કરી મારમારી.(આરોપી ફરાર)
તા.18.4.18 : નો બનાવ
ભુજ તાલુકાનાં લાખોંદ પાટીયા પાસે અલ્તાફ અબ્દુલ જત નામના શખ્સએ મકસુદભાઇ અબ્બાસભાઇ મનસુરી ને કીધેલ કે મારો પી.એફ.ફંડ આપો જેથી મકસુદભાઇએ કહેલ કે પી.એફ.ફંડ ઓફિસમાંથી આવસે તેવું કહેતા અલ્તાફ અબ્દુલ જતએ ઉશ્કેરાઈ જઈ ને મકસુદભાઇ ને માં-બેન સમી ભૂંડી ગાળો આપી ધુબા મારી અને પી.એફ.ફંડ નહી મળે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યો. ત્યાર બાદ પધ્ધર પોલીસે આગળની તપાસ હાથ ધરી. ( આરોપી ફરાર )
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.