ભુજ તાલુકાનાં વાડી વિસ્તારના માર્ગ પર ભારાસર રોડ પાસે એક શખ્સે પોતાના કબજાની ટ્રેક્ટર પૂરઝડપે બેદરકારી રીતે ચલાવીને અકસ્માત સર્જ્યો.

તા.18.4.18 : નો બનાવ

ભુજ તાલુકાનાં વાડી વિસ્તારના માર્ગ પર ભારાસર રોડ પાસે રમેશ મમુ કોલી રહે,ભારાસર વાળાએ પોતાના કબજાનું ટ્રેક્ટર નં.જી.જે. 12 એચ. 8347 પૂરઝડપે બેદરકારી અને ગલફત ભરી રીતે ચલાવી વાડીમાં જતાં રોડે સેઢા ઉપર ચડાવી અને ટ્રેક્ટર કાબુમાં ન થતાં પોતે ઉતરવા જતાં ટ્રેકટરના વ્હીલમાં આવી જઈ પોતાનું મોત નિપજાવી ગુન્હો કર્યો. ત્યાર બાદ માનકુવા પોલીસે આગળની તપાસ હાથ ધરી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર T.V.ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઇવ પ્રસારણ ચાલુ છે અને GTPL ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *