ભચાઉના લાકડિયા ગામે કાળઝાળ ગરમીમાં એક અઠવાડિયાથી પાણી ન મળતા લોકો ત્રસ્ત

મળતી માહિતી મુજબ/ ભચાઉના લાકડીયા ગામમાં કાળઝાળ ગરમી માં એક અઠવાળિયા થી પાણી ન મળતા લોકો ત્રસ્ત થયા ગત તા.27મીથી તંત્ર દ્વારા પાણી આપવામાં આવ્યું નથી, જેના પગલે અંદાજિત 10 હજારની વસ્તી ધરાવતા લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.