ભુજ શહેરમાં ખુલ્લેઆમ મહિલાઓ જુગાર રમતી પકડાઈ

મળતી માહિતી મુજા/ ભુજના ગણેશનગરના રામદેવપીર મંદિરની સામે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમતી 3 મહિલાઓ ગઈકાલે સાંજે પોલીસે દરોડો પાડી ઝડપી પાડી હતી.